ઉપયોગી માહિતીની આપ-લે કરવા માટેનું
ગુજરાતીઓનું પોતાનું પ્લેટફોર્મ

આગામી ઇવેન્ટ, ન્યૂઝ, જોબ, ઓફર, સંપર્ક માહિતી, પુસ્તકો - લેખો, પર્યટન સ્થળોની માહિતી, પ્રવૃત્તિઓ, લાઈવ ક્વિઝ, ફ્રી વેબપેજ, વ્યવસાયનું માર્કેટિંગ, પોઝિટિવ સોશ્યિલ પોસ્ટ વગેરે જેવી ગુજરાતની અનેક પ્રકારની ઉપયોગી માહિતી ખૂબ જ સરળતાથી ફ્રી માં મેળવો અને પોસ્ટ કરો.

features

Amazing Features

Books & Articles

વાંચવાના શોખીન માટે અનેક પુસ્તક & લેખો.

Jobs & Offers

ગુજરાતમાં ઉપલબ્ધ નોકરી & ઓફરની માહિતી.

Daily Newspapers

ન્યૂઝપેપરની રોજ અપડેટ થતી ઓનલાઇન લિંક.

Useful Links

ઉપયોગી એપ્લિકેશન & વેબસાઈટની લિંક.

Free Webpage Creation & Marketing

તમારા વ્યવસાયને આગળ લઇ જવા માટેની ઉત્તમ તક.

Live Quiz

ક્વિઝ રમતા રમતા જ્ઞાન વધારવાનું અનેરું સ્થાન.

Tourism Places

ફરવાલાયક સ્થળોના નકશા સાથેની માહિતી.

Positive World

અવનવી પોઝિટિવ માહિતી મેળવવાનું પ્લેટફોર્મ.

Event & Activities

આગામી ઇવેન્ટ & સામાજિક પ્રવૃતિઓની પોસ્ટ.

Contact Information

ધંધા, ગવર્મેન્ટ સર્વિસ, સંસ્થા, વગેરેની સંપર્ક માહિતી.

Watch Video

Web page Creation

in 2 Minutes for Free!

ગુજરાતી માટે પોતાના બિઝનેસ / વ્યવસાય / સંસ્થા માટે ફ્રી માં વેબ પેજ / એપ્લિકેશન પેજ બનાવવાની ઉત્તમ તક. આજે જ સ્ટેપ અપ ગુજરાત મોબાઈલ એપ્લિકેશનમાં તમારો વ્યવસાય રજીસ્ટર કરી તમારા કાર્યોને ડીઝીટલ પાંખો આપી વધુ એક સ્ટેપ ઊંચે ઉડાન ભરાવો.

Get & Post information

With Free Updates!

આગામી ઇવેન્ટ, ન્યૂઝ, જોબ, ઓફર, સંપર્ક માહિતી, પુસ્તકો - લેખો, પર્યટન સ્થળોની માહિતી, પ્રવૃત્તિઓ, લાઈવ ક્વિઝ, ફ્રી વેબપેજ, વ્યવસાયનું માર્કેટિંગ, પોઝિટિવ સોશ્યિલ પોસ્ટ વગેરે જેવી ગુજરાતની અનેક પ્રકારની ઉપયોગી માહિતી ખૂબ જ સરળતાથી ફ્રી માં મેળવો અને પોસ્ટ કરો.

Daily Social Post

Free Marketing Support!

તમારા વ્યવસાય માટેની રોજ એક સુવિચાર , તહેવાર , જોક્સ , અને જ્ઞાન સભર ક્રિએટિવ સોશ્યિલ મીડિયા પોસ્ટ કંપનીનું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે લાઈફ ટાઈમ અને એ પણ ફ્રી માં મેળવો.

Screenshots

App Screens

Reviews

Application Users Who Loved Us

ખૂબ સારી અને ઉપયોગી એપ્લિકેશન છે. મારા બિઝનેસ માટે ફ્રી માં માર્કેટિંગ કરવા માટેનું તમે બેસ્ટ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.

Review by: અભિષેક સુરેશ

I just downloaded this App to check its main view and guess what ?? I got so many things in just one App. It's Amazing...

Review by: Smit Gor

Really helpful App to cover all the necessaries of day to day life, especially for tourists places & find out nearby upcoming events & available jobs.

Review by: Sahaj Patel

This Application is all in 1 purpose everything is in perfect place easy to use....user friendly interface Thumbs up for this application Developer.

Review by: Paresh Patel

Mini Google of Gujarat 👍 I love playing Daily live Quiz & creating webpage in less than one minute is amazing experience. Wonderful creation.

Review by: Sonia Augusthy

Doing marketing in this app is really effective in all the way for my business. Wonderful Platform..keep it up.

Review by: Kanti Shah

Download Our App From Google PlayStore

આજે જ Google Play Store માં જઈને ગુજરાતીઓ માટે ઉપયોગી તમામ માહિતી એક જગ્યાએ દેખાડતી મોબાઈલ એપ્લિકેશન Step up Gujarat ટાઈપ કરીને અથવા નીચેની લિંક ઉપર ક્લીક કરીને મોબાઈલ એપ્લિકેશન ફ્રી માં ડાઉનલોડ કરો અને અનેક પ્રકારની માહિતી જેમ કે તમારા જિલ્લાની આગામી ઇવેન્ટ, ન્યૂઝ, જોબ, ઓફર, સંપર્ક માહિતી, પુસ્તકો - લેખો, પર્યટન સ્થળોની માહિતી, પ્રવૃત્તિઓ, લાઈવ ક્વિઝ, એડવર્ટાઈઝમેન્ટ, સકારાત્મક સોશ્યિલ પોસ્ટ, સ્ટેટસ વગેરે જેવી ગુજરાતની અનેક પ્રકારની ઉપયોગી માહિતી ખૂબ જ સરળતાથી ફ્રી માં મેળવો અને પોસ્ટ કરો.

From PlayStore